STORYMIRROR

મેસેજ દિવાળી ની પણ અઘરું છે કેમ કે હું બીજા માટે નહિ મારા માટે બદલી છું . અહીંયા બધા બીજા માટે બદલે એ જોઈને બદલવું અઘરું તો ઓછું પણ આકરું વધારે લાગે છે!!.... આજે અમુક ઝાંખા ચહેરા ઓને યાદ કરવા પડે છે એ એટલે કે એ માત્ર ઓળખાણ હતી ને એટલે . સંબંધ જ હોત ને તો એ ઝાંખા ચહેરા ઓને યાદ ના કરવા પડત. જિંદગીમાં ઘણા બધા ચહેરાઓને રોજ જોવાની આદત હતી .પણ સમય ની સાથે એ ચહેરા અને આદત બંને ને છોડ્યા છે ભૂલી ચુક્યો છું પ્યાર જૂની યાદો અને ક્યારેય એનાથી ટેવાઈ પણ નથી. હું હંમેશા જ્યાં વર્ષ માં એક વાર દિવાળી અને એની રોનક થી ટેવાઈ છું. અને આજે અહીં દરરોજ દિવાળી હોય છે! હા હા હું છું ગુજરાતી એ નથી છે કોઈને આપતી પાંપલની પાંપણની છાપ અને કદાચ મને આજે પણ એ સૂમસામ ગલીઓ વધારે પસંદ છે.કેમ કે ચાહ્યા પછી એ બધાને પામવાની ઈચ્છા થાય છે આ ઝળહળતા શહેરની બે ચાર ગલિયો આજે પણ સૂમસામ છે અને નવા ચહેરા ઓને આદત બનવાનું ક્યારેય વિચાર્યું જ નથી!!....... કેમ કે ગુજરાતી પાંપણનીછાપ પાંપણ જ્યારે એ પામ્યા પછી એવો વિચાર આવે શું એ ચહેરાઓ ચાહવા લાયક પણ હતા?? પણ એ બધા ચહેરાઓને મે પામ્યા છે કેમ કે ચાહવાનો મોકો તો બવ પહેલા જ મળી ગયો તો. એ માંના પેટમાં નવ મહિના ચાહ્યા પછી હું એને પામી જ છું .અને એ કદાચ એક માની પ્રતિકૂળતા હતી પણ મારી એને પામ્યા પછી અનુકૂળતા જ રહી છે.. દિશા..

Gujarati ખુશ છું રોજ ની દિવાળી જોઈને Audios